Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ટેકનીકલ સમસ્યાને લીધે એમેઝોન ગ્રાહકોના ઇ-મેઇલ આઇડી - નામ લીક થયા

એમેઝોન એ પોતાના ગ્રાહકોને એક ઇમેઇલ મોકલી સ્વીકાર કર્યો છે કે ટેકનીકલ સમસ્યાના લીધે  એમની વેબસાઇટ પર ઘણાં ગ્રાહકોના નામ અને ઇમેઇલ એડ્રેસ લિક થયા હતા. કંપનીએ કહ્યું કે આ સમસ્યાને બરાબર કરી લેવામાં આવી છે. અને પ્રભાવિત યુજર્સને જાણ કરી આપેલ છે. એમેજોનના જણાવ્યા પ્રમાણે એમની સિસ્ટમ અને વેબસાઇટ હેંક થયેલ ન હતા.

(12:12 am IST)