Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બીજેપી મહાસચિવ રામ માધવ આરોપ સાબિત કરે અન્યથા માફી માગેઃ ઉમર અબ્દુલ્લા

નેશનલ કોંગ્રેસ કોન્ફરન્સ(એનસી) નેતા ઉમર અબ્દુલાએ બીજેપી મહાસચિવ રામ માધવના  પીડીપી અને એનસીને સાથે આવવા માટે પાકિસ્તાનથી નિર્દેશ મળવાના આરોપ પર કહ્યું કે તે આરોપ સાબિત કરે અન્યથા માફી માગે. એમણે કહ્યું તમે મારા સહયોગીઓનું અપમાન કરી રહ્યા છો જેમણે પાકિસ્તાનના ઇશારા પર નાચવાની મનાઇ કરી અને પોતાનો જીવ દીધો

 

(10:37 pm IST)