Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પટણાના ધનરુઆમાં પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઝપાઝપી : સર્કલ ઈન્સપેક્ટર સહિત 25 જવાન ઘાયલ : 3 ગ્રામીણોને ગોળી વાગી

પટણાના ધનરુઆમાં પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઝપાઝપી  થઇ છે જેમાં સર્કલ ઈન્સપેક્ટર સહિત 25 જવાન ઘાયલ થયા છે આ ઝપાઝપીમાં 3 ગ્રામીણોને ગોળી વાગી છે

(11:52 pm IST)