Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અમેરીકા બાદ યુકેમાં કોરોનાનો હાહાકાર

અમેરીકામાં ૨૪ કલાકમાં ૮૨૨૨૯ નવા કેસ : મૃત્યુઆંકનો કહેર યથાવત ૨૦૨૦ મૃત્યુ : યુકેમાં ૫૨૦૦૯ કેસ : ૧૧૫ મૃત્યુ : રશિયા ૩૬૩૩૯ કેસ સાથે ત્રીજા નંબરે : ભારતમાં નવા કેસોમાં સામાન્ય વધારો : ૧૫૭૮૬ કેસ : ભારતમાં કુલ ટેસ્ટ ૫૯.૭૦ કરોડ

જર્મનીમાં ૧૭૮૩૮ કેસ : બ્રાઝીલ ૧૬૮૫૨ કેસ : ભારતમાં એકટીવ કેસ ૧.૭૫ લાખની આસપાસ : યુકેમાં ૮૯૬ દર્દીઓ આઈસીયુમાં : બેલ્જીયમ ૬૫૫૨ કેસ : સિંગાપોર ૩૪૩૯ કેસઃ દક્ષિણ કોરીયા ૧૪૪૦ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૪૬૫ કેસ : કેનેડા ૨૯૧૧ કેસ : યુએઈ ૯૪ કેસ : ચીનમાં ફૂંફાડો માર્યો નવા ૪૩ કેસ : હોંગકોંગમાં પણ એકસાથે ૬ કેસ : ભારતમાં કુલ મૃત્યુ ૪,૫૩,૦૪૨એ પહોંચ્યુ

યુએસએ       :      ૮૨,૨૨૯ નવા કેસો

યુકે            :      ૫૨,૦૦૯ નવા કેસો

રશિયા        :      ૩૬,૩૩૯ નવા કેસો

જર્મની        :      ૧૭,૮૩૮ નવા કેસો

બ્રાઝિલ        :      ૧૬,૮૫૨ નવા કેસો

ભારત         :      ૧૫,૭૮૬ નવા કેસો

બેલ્જિયમ     :      ૬,૫૫૨ નવા કેસો

ફ્રાન્સ          :      ૬,૧૨૭ નવા કેસો

ઇટાલી         :      ૩,૭૯૪ નવા કેસો

સિંગાપોર      :      ૩,૪૩૯ નવા કેસો

કેનેડા          :      ૨,૯૧૧ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :      ૨,૪૬૫ નવા કેસો

દક્ષિણ કોરિયા :      ૧,૪૪૦ નવા કેસો

જાપાન        :      ૩૯૧ નવા કેસો

યુએઈ         :      ૯૪ નવા કેસો

સાઉદી અરેબિયા     :   ૪૬ નવા કેસો

ચીન          :      ૪૩ નવા કેસો

હોંગકોંગ       :      ૦૬ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૫ હજારથી વધુ નવા કેસ અને ૨૩૧ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧૫,૭૮૬ કેસો

નવા મૃત્યુ     :    ૨૩૧

સાજા થયા     :    ૧૮,૬૪૧

કુલ કોરોના કેસો    :     ૩,૪૧,૪૩,૨૩૬

એકટીવ કેસો   :    ૧,૭૫,૭૪૫

કુલ સાજા થયા     :     ૩,૩૫,૧૪,૪૪૯

કુલ મૃત્યુ       :    ૪,૫૩,૦૪૨

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૩,૨૪,૨૬૩

કુલ ટેસ્ટ       :    ૫૯,૭૦,૬૬,૪૮૧

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૮૨,૨૨૯

હોસ્પિટલમાં    :    ૫૩,૮૩૯

આઈસીયુમાં   :    ૧૪,૭૨૮

નવા મૃત્યુ     :    ૨,૦૨૦

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૫૨,૦૦૯

હોસ્પિટલમાં    :    ૮,૨૩૫

આઈસીયુમાં   :    ૮૯૬

નવા મૃત્યુ     :    ૧૧૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૬૧,૭૪,૫૪૭ કેસો

ભારત       :     ૩,૪૧,૪૩,૨૩૬  કેસો

બ્રાઝીલ     :     ૨,૧૬,૯૭,૩૪૧ કેસો

દેશમાં નવા કેસોમાં સામાન્ય વધારો : ગઈકાલ કરતાં ૧૪.૫% ઓછા ૧૫૭૮૬ કેસ : પોઝીટીવીટી રેટ ૫૩ દિવસોમાં ૩% (૧.૩૧) થી ઓછો : રીકવરી રેટ ૯૮.૧૬% : એકટીવ કેસ કુલ કેસોના માત્ર ૦.૫૧% : સૌથી વધુ કેસ કેરળમાં ૮૭૩૩ કેસ

મહારાષ્ટ્રમાં ૧૫૭૩ કેસ : તામિલનાડુ ૧૧૬૪ કેસ : ઓડીશા ૫૨૪ કેસ : પુણે ૩૩૮ કેસ : કોલકતા ૨૩૨ કેસ : હિમાચલ પ્રદેશ ૨૦૨ કેસ : જમ્મુ કાશ્મીર ૫૭ કેસ : પુડ્ડુચેરી ૪૩ કેસ : દિલ્હી - પંજાબ ૨૨ કેસ : ગુજરાત ૧૩ કેસ : ઉત્તરપ્રદેશ ૧૦ કેસ : ચંદીગઢ - લખનૌ ૩ કેસ : સુરત - રાજસ્થાન ૨ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૭૪૧ કેસ : મેઘાલય ૫૨ કેસ : સિક્કીમ ૧૯ કેસ : નાગાલેન્ડ ૧૧ કેસ

કેરળ         :   ૮,૭૩૩

મહારાષ્ટ્ર     :   ૧,૫૭૩

તમિલનાડુ   :   ૧,૧૬૪

પશ્ચિમ બંગાળ   :        ૮૩૩

ઓડિશા      :   ૫૨૪

આંધ્રપ્રદેશ   :   ૪૯૩

મુંબઈ        :   ૪૨૭

કર્ણાટક       :   ૩૬૫

પુણે          :   ૩૩૮

કોલકાતા     :   ૨૩૨

બેંગલોર      :   ૨૧૦

હિમાચલ પ્રદેશ  :        ૨૦૨

તેલંગણા     :   ૧૮૩

ચેન્નઈ        :   ૧૫૦

જમ્મુ કાશ્મીર :   ૮૭

ગોવા        :   ૫૯

પુડુચેરી      :   ૪૩

છત્તીસગઢ   :   ૩૮

દિલ્હી        :   ૨૨

પંજાબ       :   ૨૨

ઉત્તરાખંડ     :   ૧૪

ગુજરાત      :   ૧૩

મધ્યપ્રદેશ   :   ૧૨

ઉત્તર પ્રદેશ  :   ૧૦

હરિયાણા     :   ૦૯

બિહાર        :   ૦૬

વલસાડ      :   ૦૬

ગુડગાંવ      :   ૦૫

ચંડીગઢ      :   ૦૩

લખનૌ       :   ૦૩

અમદાવાદ   :   ૦૨

રાજસ્થાન    :   ૦૨

સુરત        :   ૦૨

વડોદરા      :   ૦૦

જયપુર       :   ૦૦

રાજકોટ      :   ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :   ૭૪૧

આસામ      :   ૩૮૪

મણિપુર      :   ૮૧

મેઘાલય     :   ૫૨

અરૂણાચલ પ્રદેશ :        ૨૨

સિક્કિમ      :   ૧૯

નાગાલેન્ડ    :   ૧૧

(3:50 pm IST)