Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સેન્સેકસ-નીફટી રેડઝોનમાં

મુંબઇ : બપોરે ર.૩૦ કલાકે સેન્સેકસ ર૩૯ પોઇન્ટ ઘટીને ૬૦૬૮૩: નીફટી ૧ર૭ પોઇન્ટ ઘટીને ૧૮૦પ૦ ઉપર છેઃ બેંક-રીયલ્ટીમાં કરન્ટઃ યસ બેંકનો નફો ૭૪% વધ્યોઃ રીલાયન્સના પરિણામ ઉપર નજર

(3:47 pm IST)