Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જમ્‍મુ કાશ્‍મીરના ખેડૂતો પાસેથી સરકાર ૧ર લાખ ટન સફરજનની ખરીદી કરશે

જમ્‍મુ : જમ્‍મુ કાશ્‍મીરના ખેડૂતો પાસેથી સરકાર ૧ર લાખ ટન સફરજનની ખરીદી કરશે આ માટે સરકાર દ્વારા રપ૦૦ કરોડની વ્‍યવસ્‍થા કરી છે.

(9:55 pm IST)