Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પીએમ જેકોબ્સડોટિરના લાઇવ ઇંટરવ્યૂ દરમ્યાન આઇસલેંડમાં ભૂકંપના ઝટકા

આઇસલેંડમાં પ.૭ તીવ્રતા સુધીના ભૂકંપના ઝટકા આવ્યા અને આ દરમ્યાન પ્રધાનમંત્રી કેટરિન જેકોબ્સડોટિર ઓફિસથી વોશિંગટન પોસ્ટને લાઇવ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા સામે આવેલ વીડિયોમાં જેકોબ્સડોટિરની ઓફિસ ઇમારત હલતી જોવા મળી. ઇંટરવ્યૂ દરમ્યાન એમણે કહ્યું કે તે પૂરી રીતે સ્વસ્થ છે અને ઇમારત પણ સુરક્ષિત છે.

(11:31 pm IST)