Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભૂમિહીન નાગરિકોને ખેતી માટે ૩ વિઘા અને ઘર માટે અડધો વીધો જમીન આપશે આસામ સરકાર

        આસામ સરકારએ સોમવારના કેબીનેટની બેઠકમાં નવી ભૂમિનીતિ પર મહોર લગાવી છે.  જેને લઇ રાજયના ભૂમિહીન નાગરિકોને રાજય સરકાર ઘર બનાવવા માટે અડધો વિઘો અને ખેતી માટે ૩ વિઘા જમીન આપશે.

        મુખ્‍યમંત્રી ઓફીસએ એક નિવેદનમાં પૃષ્‍ટિ કરતા કહ્યું કે આ જમીનોને ૧પ વર્ષ સુધી વેંચી નહી શકાય. રાજય સરકારએ બસોનુ ભાડુ પણ રપ ટકા વધાર્યુ.

(11:43 pm IST)