Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કાંઠે વાદળોની ફરી જમાવટ

સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કાંઠે વાદળાઓના જંગી ઝુંડ ખડકાયા છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યાના અહેવાલ મળે છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ધારી સહિતના પંથકમાં ઠેર-ઠેર માવઠુ થયાનું જાણવા મળે છે. ઉપરોકત ઈન્સેટની છેલ્લી તસ્વીરોમાં આજે બપોરે અરબી સમુદ્રમાં અને બંગાળના અખાતમાં વાદળાઓની જંગી જમાવટ નજરે પડે છે.

(3:16 pm IST)