Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સટ્ટાબજારમાં પણ ભાજપ ફેવરીટઃ ૩૦ કરોડ દાવ ઉપર

મુંબઈઃ. મહારાષ્ટ્રમાં કોને-કેટલી બેઠક મળશે ? તે બાબતને લઈને ૩૦ કરોડનો સટ્ટો લાગ્યો છે. સટ્ટાબજારમાં ભાજપને હોટ ફેવરીટ ગણવામાં આવે છે. ભાજપને ૧૨૦ બેઠકો માટે ૧.૬૦ પૈસા તો શિવસેના માટે ૮૫ બેઠકો માટે ૩ રૂપિયાનો દાવ છે. સટ્ટાબાજોએ કોંગ્રેસ માટે ૩૦ જગ્યા પર ૨.૫૦ રૂ. અને એનસીપી માટે ૩૦ જગ્યા પર ૩.૫૦ દાવ પર લગાડયા છે. સટ્ટાબજારના મતે ભાજપ-શિવસેનાની સરકાર આવશે.

(11:28 am IST)