Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

દિલ્લીમાં તોડી પાડવામા આવેલ ૧પમી સદીના રવિદાસ મંદિરને સુપ્રીમ કોર્ટએ બીજી વખત ત્યાંજ બનાવવાની આપી મંજુરી

     સુપ્રીમ કોર્ટએ દિલ્લીમાં તોડવામા આવેલ ૧પમી સદીના રવિદાસ મંદિરને એજ જગ્યાએ બનાવવાની અનુમતિ આપી છે.

     જયારે કેન્દ્રએ મંદિર માટે ર૦૦ વર્ગ મીટરના પ્રસ્તાવને સંશોધિત કરી ૪૦૦ વર્ગ મીટર કરી આપેલ છે. જેનો કોર્ટએ સ્વીકાર કર્યો છે.

     દિલ્લી વિકાસ પ્રાધિકરણએ સુપ્રીમ કોર્ટના આદેશ પર એાગષ્ટમાં મંદિરને તોડવામા આવ્યુ હતુ.

     સુપ્રીમ કોર્ટએ વિસ્તારમાં વ્યાવસાયિક ગતિવિધિઓ પર રોક લગાવી છે.

(12:00 am IST)