Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કોંગ્રેસ નેતા દિગ્‍વિજયસિંહએ વીવીપેટ અને બેલેટ બોકસની કોમ્‍બીનેશન સિસ્‍ટમ અપનાવવાનો આપ્‍યો સુઝાવ

          કોંગ્રેસ નેતા દિગ્‍વિજયસિંહએ ચૂંટણી આયોગને વીવીપેટ અને બેલેટ બોકસના કોમ્‍બીનેશનવાળી સિસ્‍ટમ અપનાવવાનો સુઝાવ આપ્‍યો છે.

                એમણે કહ્યું કે ઇવીએમનું બટન દબાવવા પર વોટરનો પ્રિન્‍ટેડ વોટ મળે જે તે બેલેટ બોકસમા નાખે અને જો  બન્નેના  મતોની  સંખ્‍યા ન મળે તો તે નિર્વાચન ક્ષેત્રમા બેલેટ બોકસ મારફત ગણતરી થાય. જેના આધાર પર પરિણામ જાહેર કરવામાં આવે.

(12:00 am IST)