Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાકેશ અસ્થાનાને સસ્પેન્ડ કરવા આલોક વર્માની ભલામણ: સીબીઆઈનું આંતરયુદ્ધ ચરમસીમાએ

નવી દિલ્હી :લાંચ કેસમાં એફઆઇઆરમાં નામ ખુલ્યાના પગલે સીબીઆઈમાં નંબર ટુ ગણાતા

સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ આસ્થાનાને સસ્પેન્ડ કરવા સીબીઆઈ ડાયરેકટર આલોક વર્માએ  ભલામણ કરી છે .

(1:18 am IST)
  • સુરત :તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા:શહેરની 10 જેટલી દુકાનમાં પાડવામાં આવ્યા દરોડા:આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનાં નમૂના એકઠા કરાયા:મીઠાઈનાં નમૂનાં ભુજ ખાતેની લેબોરેટરીમાં મોકલાયા access_time 4:21 pm IST

  • ભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST

  • ભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST