Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રૂશ્વત મામલામા સામેલ ડાયરેકટર રાકેશ આસ્થાના વિરુધ્ધ પુરાવા માટે હેડકવાટરમા દરોડો

રૂશ્વત મામલામાં સામેલ પોતાના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ આસ્થાના વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે સીબીઆઇએ  સોમવારે દિલ્હીમાં આવેલ પોતાના હેડકવાટરમા છાપો મારી સીબીઆઇએ  આ કેસ અંગે પોતાના પોલીસ ઉપાધ્યક્ષક (ડીએસપી) દેવેન્દ્રકુમારની પણ ધરપકડ કરેલ છે. દેવેન્દ્ર મીટ  કારોબારી મોઇન કુરેશી સાથે જોડાયેલા મામલામા તપાસ અધિકારી હતી.

(11:59 pm IST)