Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

માલદીવની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને માન્ય રાખ્યા

માલદીવની સુપ્રીમ કોર્ટએ પાછલા મહીને થયેલ રાષ્ટ્રપતિ ચુંટણીના પરિણામોને  માન્ય રાખતા રાષ્ટ્રપતિ અબ્દુલા યામિનના પરિણામ રદ કરવાની માગણી કરતી અરજીને રદ કરેલ છે.  જયારે ચુંટણીમા વિપક્ષી માલદીવના ડેમોક્રેટીક પાર્ટી(એમડીપી)ના ઉમેદવાર ઇબ્રાહીમ મોહમદ સોલીહ જીતેલા હતા. જયારે શ રૂઆતમાં યામિનએ પોતાની હાર સ્વીકાર કરી લીધેલ.

(11:56 pm IST)