Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મુકેશ અંબાણીની રીલાયન્સ જીયાએ એરટેલને મહાત કરીઃ દેશની બીજી સૌથી મોટી દૂરસંચાર કંપની બની

એક અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણીની રીલાયન્સ જીયો ર૦૧૮ ના અંત સુધીમાં વોડાફોન-આઇડીયાને મહાત કરી સૌથી વધારે કમાણી કરવાવાળી દૂર સંચાર કંપની બની શકે છે. જયારે સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં જીયોનો વ્યવહાર વધીને રૂ. ૯ર૪૦ કરોડ થઇ ગયો અને સમાચાર છે કે  આ મામલે તે એરટેલ ( અનુમાનિત રૂ. ૮૭૦૦ - રૂ. ૮૮૦૦ કરોડ) ને મહાત કરી દેશની બીજી સૌથી મોટી દૂર સંચાર કંપની બની ગઇ.

(11:02 pm IST)