Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

પંજાબમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિ

રાજકોટ:: આજે પંજાબ દ્વારા ચંદીગઢમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુનિલ ઝાખડ ના નેતૃત્વમાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી રાષ્ટ્રીય સચિવ અને પંજાબના સહ પ્રભારી ડો. નરિદર  રૈના , પ્રદેશ મહાસચિવ મંથરી શ્રીનિવાસુલુ અને કોર કમિટીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે

(5:16 pm IST)