Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

નવા સંસદ ભવનના મહિલા આરક્ષણ બિલથી વધુ સારી શરૂઆત થઈ શકી ન હોત! : જે.પી.નડ્ડા

નવી દિલ્‍હી : ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે,પી,નડ્ડાએ ટ્‍વીટ કરતા લખ્‍યું કે આજે, એક રાષ્‍ટ્ર તરીકે, આપણે મહિલા સશક્‍તિકરણના નવા યુગમાં પ્રવેશ કર્યો છે. સંસદના બંને ગળહો દ્વારા ‘નારી શક્‍તિ વંદન કાયદો' પસાર થયો. અમે અમારી મહિલાઓને લાંબા સમયથી પડતર અધિકારો આપવા તરફ આગળ વધ્‍યા છીએ.

(4:19 pm IST)