Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

મહિલા અનામત બિલ આગામી ૧૦ વર્ષ સુધી લાગુ નહીં થાયઃ રાજીવ શુકલા

નવી દિલ્‍હી : મહિલા આરક્ષણ બિલ પર કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્‍લાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી રાજ્‍યસભામાં પણ તેનું સમર્થન કરશે... તેઓએ ૨૦૧૪થી કંઈ કર્યું નથી. હવે જ્‍યારે ૯.૫ વર્ષ (ભાજપ સરકાર) થઈ ગયા છે, તેઓ તેને માત્ર ચૂંટણી માટે લાવી રહ્યા છે. તેમાં એવી શરતો લાદવામાં આવી છે જેના કારણે આગામી ૧૦ વર્ષ સુધી તેનો અમલ નહીં થાય.

(4:15 pm IST)