Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

“ મામા “ નુ મુખ્યપ્રધાન પદ જોખમ મા ???

ભાજપ શાસિત રાજ્યો ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાત પછી હવે ભાજપ નુ શીર્ષ નેત્રુત્વ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શીવરાજસીંહ ચૌહાન ને બદલશે એવી વાતો શરૂ થઈ છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની ગત સપ્તાહ ની મધ્ય પ્રદેશ મુલાકાત દરમિયાન શિવરાજસિંહને આ વાતનો સંકેત આપી દીધો છે.

(5:41 pm IST)