Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા મંદિર પણ ડુબી ગયું

મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાંથી એકધારૂ પાણી છોડવામાં આવતા અને વરસાદના પગલે નર્મદા નદી ઉફાન પર છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા ગામડાઓમાં પાણી ભરાઇ ગયા છે. પાણીના અવિરત પ્રવાહના પગલે નર્મદા મંદિર પણ ડુબી ગયુ હતુ.

(12:58 pm IST)