Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ર૦ર૦ પહેલા ૬ મહિનામાં ટિક-ટોકએ નિયમોનો ઉલ્લંઘન માટે હટાવ્યા ૧૦.૪ કરોડ વીડિયો

ટિક-ટોકએ એક રિપોર્ટમાં કહ્યું છે કે ર૦ર૦ પહેલા ૬ મહિનામાં એણે પ્લેટફોર્મથી નિયમોના ઉલ્લંઘનને લઇ વિશ્વભરમાં  ૧૦.૪ કરોડ વિડિયોઝ હટાવ્યા. જોકે અપલોડ થયેલ વીડિયોના ૧ ટકાથી પણ ઓછું છે. રિપોર્ટ પ્રમાણે ૯૪.૪ ટકા વિડીયોઝ કોઇયૂઝરના રિપોર્ટ કરતાં પહેલા જયારે ૯૦.૩ ટકા કોઇના જોવા પહેલા હટાવી દેવાયા.

(12:08 am IST)
  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST

  • RTE મામલે મનમાની કરનાર શાળા સામે કાર્યવાહી થશે. પ્રવેશ આપવામાં વિલંબ થાય તો વાલીઓ rte.dpe@gmail.com પર ફરિયાદ કરી શકશે. access_time 10:37 pm IST

  • સુરતમાં ક્વોરી માલિક દુર્લભ પટેલની આત્મહત્યાના મામલે આરોપી PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કર્યા બાદ પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે જૂનાગઢ પોલીસ તાલીમભવનમાં કરાઈ બદલી access_time 10:35 pm IST