Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

આતંકી હુમલાના પીડિતોના બાળકોનેએમબીબીએસ - બીડીએસ એડમિશનમાં મળશે આરક્ષણઃ ઉમદા કદમ

 

કેન્દ્ર સરકારએ બધા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યૂટી)ને ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક સત્રમાં એમબીબીએસ અને બીડીએસની કેન્દ્રીય પૂલની સીટોને આતંકવાદી હુમલાના પીડિતના પતિ-પત્ની અને એમના બાળકો માટે આરક્ષિત કરવાનો નિર્દેશ આપયો છે. ગૃહ મંત્રાલયએ આ સંબંધમાં બધા રાજયો-યૂટીના મુખ્ય સચિવોને પત્ર લખીને દિશા-નિર્દેશોનું  પાલન કરવા કહ્યું છે.

(11:56 pm IST)