Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજયસભાથી સસ્પેન્ડ સાંસદોના સમર્થનમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર રાખશે એક દિવસના ઉપવાસ

રાજયસભાના ઉપ-સભાપતિ હરિવંશ નારાયણસિંહથી દુર્વ્યવહારને લઇચોમાસુ સત્રના શેષ ભાગ માટે સસ્પેન્ડ ૮ સાંસદોના સમર્થનમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારએ એક દિવસનો ઉપવાસ રાખવાની ઘોષણા કરી છે. પવારએ કહ્યું હું પણ એમના આંદોલનમાં ભાગ લઇશ, પોતાની સાથે થયેલ દુર્વ્યવહારના વિરોધમાં ઉપ-સભાપતિ પણ ઉપવાસ રાખશે.

(11:53 pm IST)