Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ભારતીય રેલવેએ ૪૪ વંદે ભારત ટ્રેન સેટ બનાવવા માટે જારી કર્યું સંશોધિત ટેંડર

ભારતીય રેલવેએ ૪૪ વંદે ભારત ટ્રેન સેટ બનાવવા માટે સંશોધિત ટેંડર જારી કર્યું છે. જેમાં ઓછામાં ઓછા ૭પ ટકા ઘરેલૂ ઉપકરણ શામેલ કરવા અનિવાર્ય છે. રેલવેએ કહ્યું આ હવે ઘરેલૂ ટેંડર છે ફકત ભારતમાં નોંધાયેલ કંપનીયોજ આના માટે આવેદન કરી શકે છે. બોલી ભારતીય રૂપિયામાં લગાવવી પડશે. ટેંડરની લાગત લગભગ રૂપિયા ર૦૦૦ કરોડ હોવાનું અનુમાન છે. ટેંડર ૧૭ નવેમ્બર ર૦ર૦ના  ખુલશે.

(11:51 pm IST)