Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

માર્ચથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી રેપ અને ગેંગરેપની ૧૩ર૪૪ ફરિયાદો દાખલ થઇઃ સરકારનું રાજયસભામાં નિવેદન

મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજયસભામાં બતાવ્યું છે કે એનસીઆરબીના અનુસાર આ વર્ષ ૧ માર્ચ થી ૧૮ સપ્ટેમ્બર સુધી નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી-રેપ અને ગેંગરેપની ૧૩ર૪૪ ફરિયાદો દાખલ થઇ એમણે બતાવ્યું કે બાળ અધિકાર સંરક્ષણ આયોગને ૧ માર્ચથી ૩૧ ઓગષ્ટ વચ્ચે યૌન શોષણના ૪ર૦ મામલાની જાણકારી મળી.

(11:44 pm IST)