Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર અને રાજય સરકારોને લોકડાઉનમાં બેરોજગાર થયેલ સેકસ વર્કસને મફત રાશન આપે, બુનિયાદી સુવિધાઓ આપવા પર વિચાર કરે

સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર અને રાજય સરકારોને લોકડાઉનમાં બેરોજગાર થયેલ સેકસ વર્કર્સને મફત રાશન આપવા કહ્યું છે અને બુનિયાદી સુવિધાઓ પર વિચાર કરવા પણ કહ્યું. ગેર-સરકારી સંગઠનની અરજી પર અદાલતએ કહ્યું આ એક માનવીય સમસ્યા છે. રાશન કાર્ડવિના એમને રાશન મળતું નથીતે ગંભીર સંકટમાં છે. અદાલતએ રાજયોને એક અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.

(11:43 pm IST)