Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ફિલ્મ અભિનેત્રી દીપીકા પાદુકોણની drug અંગેની ચેટથી ખળભળાટ, ટોચની અભિનેત્રી નશા માટે કરગરતી જોવા મળી, તેની મેનેજરને નાર્કોટિક બ્યુરોનું સમન્સ: સૌરાષ્ટ્રના મોરબી ખાતે મંદિરની આરતીમાં ગયેલી પાંચ વર્ષની બાળાને એમપીના નરાધમે પીંખી નાખી: કોરોનાએ રાજકોટ શહેર-જિલ્લામાં વધુ 19નો ભોગ લીધો, મૃત્યુ આંક ઘટવા લાગ્યો: યુદ્ધ જહાજ વિરાટ અલંગના દરિયામાં આવી પહોંચ્યું, કાલે કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટર મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં સુપરત થશે

(1:05 pm IST)