Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પશ્ચિમ બંગાળમાં સંદિગ્ધ અલ-કાયદા આતંકીના ઘર પરથી મળી સિક્રેટ ચેમ્બર : પોલીસએ આપી જાણકારી

મુર્શિદાબાદ : મુર્શિદાબાદ જિલ્લા (પશ્ચિમ બંગાળા)ના રાણીનગર ક્ષેત્રમાં સંદિગ્ધ અલ-કાયદા આતંકવાદી અબુ સુધિયાનના ઘર પર એનઆઇએ અધિકારીઓને ૧૦*૭ ફૂટની એક સિક્રેટ મેમ્બર મળી છે. પોલીસના અનુસાર છાપેમારી દરમ્યાન ઘણા ગેજેટસ અને એક બલ્હનું બોર્ડ પણ મળ્યું સુફિયાનની પત્નીએ કહ્યું કે એટેચ બાથરૃમની સેફિટક ટેંક માટે ચેમ્બર ખોદવામાં આવી હતી.

(10:12 pm IST)