Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

આઝમખાનની મરહુમ માતા ઉપર એફઆઇઆર

મેરઠઃ  યુપીના રામપુર લોકસભાના સમાજવાદી પક્ષના સાંસદ આઝમખાન તેની સાંસદ પત્ની તંજીન ફાતિમા, તેના પુત્ર ધારાસભ્ય અબ્દુલા, ભાઇ અને બહેન વિગેરે  સામે દાખલ કરવામાં આવતી એફઆઇઆરમા પોલીસતંત્રની એક ભૂલ રહી ગઇ. નવી એફઆઇઆરમા આઝમખાનની ર૦૧૩ માં દિવંગત થઇ ચૂકેલી માનુ નામ લખીને કેસ દાખલ કરવાામં આવ્યો હતો. આ ભુલ ધ્યાનમાં આવતા ડીએમ એ હવે પોલીસને આઝમખાનની માતાનુ નામ એફઆઇઆરમાંથી કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.

(12:54 pm IST)