Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

કેશ વાન ડ્રાઇવર પોતાના ઘરે લઇ ગયો, ૪ મહીનાથી વેતન મળ્યુ ન હતુઃ ડ્રાઇવરની ધરપકડ થઇ

કંપની દ્વારા એટીએમ સુધી કેશ પહોંચાડનારી વેન પોતાના ઘેર લઇ જવાનો મામલો સામે આવ્યો છે. ડ્રાઇવરએ વેતન મળ્યા પછી વેન પરત  કરવાની વાત કરી, જોકે આને લઇ કંપનીએ કહ્યું કે ડ્રાઇવર પૈસાની હેરાફેરી કરતો હતો માટે વેતન રોકવામા આવ્યુ હતુ. ડ્રાઇવરએ કહ્યું વેતન ન મળવાથી ખરાબ રીતે દેણામા ફસાઇ ગયો છુ. ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

(12:00 am IST)