Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

કર્ણાટકમાં હંપીમા સેલ્ફી લેવા દરમ્યાન ૪પ વર્ષીય શખ્સથી પડયા બે થાંભલાઃ થઇ ધરપકડ

         કર્ણાટકમા આવેલ વિશ્વ ધરોહર સ્થળ હંપીમા સેલ્ફી લેવા દરમ્યાન ભૂલથી બે સ્તંભ પડયા પછી એક ૪પ વર્ષના વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.

         બેંગ્લૂ રુ નિવાસી નાગરાજ પર પ્રાચીન સ્મારક અને પુરાતાત્વિક સ્થળ અને અવશેષ અધિનિયમ ૧૯પ૮ ની ધારાઓને લઇ મામલો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને ૧પ દિવસ માટે ન્યાયીક અટકાયતમા મોકલવામા આવ્યો છે.

         ફેબ્રુઆરીમાં હંપીમા થાંભલાઓમા અમુક લોકોએ તોડફોડ કરી હતી.

 

(12:00 am IST)