Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

દેશની 10 સૌથી મોટી મીડિયા કંપનીઓએ ડીએનપીએ નામથી સંગઠનની કરી રચના

લોકોને વિશ્વસનીય સમાચાર પૂરા પાડવા માટે કટિબદ્ધ

 

નવી દિલ્હી :દેશની 10 સૌથી મોટી મીડિયા કંપનીઓએ ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન (ડીએનપીએ) નામથી સંગઠન સંગઠનની રચાના કરી છે. સંગઠનનો મુખ્ય આશય ડિઝિટલ ન્યૂઝ પબ્લિશર્સને પ્રોત્સાહિત કરવાનો છે

    એસોસિયેશને આપેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, તે લોકોને વિશ્વસનીય સમાચાર પૂરા પાડવા માટે કટિબદ્ધ છે.

(12:03 am IST)