Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ડેઇ વાવાઝોડાના શિકંજામાં અડધુ ભારતઃ ૮ રાજયોમાં ભારે વરસાદની શકયતા

નવીદિલ્હી : ઓડિશામાં હાહાકાર મચાવ્યા બાદ ડેઇ વાવાઝોડાએ દેશના બીજા ભાગોમાં અસર દેખાડી છેઃ અનેક રાજયોમાં ભારે વરસાદનું એલર્ટઃ સિમલાથી લઇને હૈદ્રાબાદ સુધી ભારે વરસાદઃ આજે ૮ રાજયોમાં ભારે વરસાદની ચેતવણીઃ ઓડીશા, તેલંગાણા,છત્તીસગઢ, મ.પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદના સંજોગો કેદારનાથ-બદ્રીનાથમાં બરફ પડયો.(૧.૨૫)

 

(3:21 pm IST)