Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

યુપી નોયડા માં બેંક લૂટવાની કોશિષ નિષ્ફળઃ ર સુરક્ષાકર્મિની હત્યા

ઉત્તરપ્રદેશના નોયેડામાં આવેલ પંજાબ નેશનલ બેંકમાં અજાણ્યા હુમલાખોરોની બેંક લૂંટની કોશિષ નાકામિયાબ રહી. આ દરમ્યાન  ર સુરક્ષા કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવે છે. સી. ઓ અવનીશકુમારએ જણાંવ્યુ કે બંને સુરક્ષા કર્મચારીઓના માથા પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોરોની ઓળખ કરવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

(12:00 am IST)