Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કેરળમાં હવે મહિલાઓ પણ સરકારી બસો અને કાર ચલાવી શકશેઃ ભરતીને મળી મંજુરી

        કેરળ સરકારએ સરકારી સેવાઓ અને સાર્વજનિક ઉપક્રમોમા઼ ડ્રાઇવર તરીને મહિલાઓની ભરતીને મંજુરી આપી છે અને હવે તે પણ સરકારી બસો અને સ્ટાફ કાર ચલાવી શકશે.

         મુખ્યમંત્રી કાર્યાલયએ આને લેંગિક ન્યાયની દિશામાં એક પગલું બતાવ્યું છે. આ પહેલા રાજયમાં પ્રથમ વખત ફાયર કોર્સમાં મહિલાઓ માટે પદ બનાવવામાં આવ્યું હતુ.

(10:41 pm IST)