Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાકિસ્તાનએ યુએનથી પ્રિયંકા ચોપડાને એમ્બેસેડર પદથી હટાવવા કહ્યું: બચાવમાં આવી કંગના રનૌત

 પ્રિયંકા ચોપડાને યુએન ગૂડવીલ બ્રાન્ડ એમ્બેસેડરના પદથી દુર કરવાની પાકીસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મજારીની માંગ પછી અભિનેત્રી કંગના રનૌતએ પ્રિયંકાનો બચાવ કર્યો છે.

          એમણે કહ્યું યુનીસેફ ગુડવીલ એમ્બેસેડર પર આપ એક દેશ સુધી સીમિત નહી પણ કર્તવ્ય અને ભાવનાઓ વચ્ચે  ફસાવા પર કેટલાય લોકો દિમાગની જગ્યાએ દિલને સાંભળે છે.

          એક ઇવેન્ટમાં પાકિસ્તાની મહિલાએ પ્રિયંકા પર સવાલો કર્યા હતા કહ્યું હતુ પ્રિયંકા પરમાણુ યુદ્ધને વધારે પડતુ મહત્વ આપી રહી છે.

(10:07 pm IST)