Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઉત્તર પ્રદેશમાં નવા મંત્રીઓને શપથ લેવડાવતા આનંદીબેન પટેલ

રાજકોટ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કર્યુ છે. ગઇકાલે રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ૬ કેબીનેટ મંત્રીઓ અને ૧૭ રાજય કક્ષાના મંત્રીઓને શપથ લેવડાયેલ તે પ્રસંગની તસ્વીર.

(11:28 am IST)