Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

એબીવીપીએ ડીયૂ નોર્થ કેમ્પસમાં લગાવી બોઝ અને ભગતસિંહ સાથે સાવરકરની મૂર્તિ

આરએસએસથી સંબંધિત એબીવીપીએ દિલ્લી વિશ્વવિદ્યાલયના નોર્થ કેમ્પસમા આર્ટ ફેકલ્ટીના ગેટ પર સુભાષચંદ્ર બોઝ અને  ભગતસિંહ સાથે વીર સાવરકરની મૂર્તિ લગાડી છે.

     વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ શકિતસિંહએ કહ્યું કે જો પ્રબંધન એ મૂર્તિ હટાવવાની કોશિષ કરી તો એબીવીપી પ્રદર્શન કરશે.

     જયારે એનએસયૂઆઇ અને એઆઇએસએ મુર્તિ લગાવવાનો વિરોધ કર્યો છે.

 

(8:46 am IST)