Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કપડા ઉદ્યોગ ગંભીર મંદીની ચપેટમાં: બીજેપી સરકાર કુંભકર્ણી નિંદરમાં, કોંગ્રેસની ઉગ્ર પ્રતિક્રિયા

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ નોધર્ન ઇન્ડિયા ટેક્ષટાઇલ્સ મિલ્સ એશોશીએશન         દ્વારા અખબારમાં છપાવેલ જાહેરાત સાથે ટવિટ કર્યુ છે.

કપડા ઉદ્યોગ હવે ગંભીર મંદીની ચપેટમાં છે પણ બીજેપી સરકાર કુંભકર્ણની જેમ નિંદરમાં સુતી છે.

એશોશીએશનએ સંકટથી નિપટવા માટે ટેકસમાં રાહત આપવા જેવા કદમ ઉઠાવવાની માંગ કરી છે.

(12:00 am IST)