Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ કરનાર શખ્સને રપ વર્ષની જેલની સજાઃ પીડિતાએ કરી હતી આત્મહત્યા

થાણા ( મહારાષ્ટ્ર)ની અદાલતએ સગીર પુત્રીનું ર૦૧૪- ર૦૧૬ વચ્ચે વારંવાર દુષ્કર્મ કરવાના દોષીત ૩૮ વર્ષીય શખ્સને રપ વર્ષની જેલની સજા થઇ છે.

પીડિતાએ આત્મહત્યા પહેલા લખેલ નોટમાં આપવીતી બતાવી હતી.

સરકારી વકીલ ઉજજવલા મોહોલકર, શખ્સ બિમાર પત્નીને નીંદરની ગોળી આપ્યા પછી પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો.

(12:00 am IST)