Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

નેતાઓ વિરુદ્ધ કેસોના નિકાલ માટે કેટલી કોર્ટ રચી ?:સુપ્રીમ કોર્ટે કર્યો કેન્દ્ર સરકારને સવાલ

'નવી દિલ્હી :રાજકારણીઓ વિરુદ્ધના ગુનાહિત કેસોના નિકાલ માટે કેટલી કોર્ટ રચવામાં આવી' હોવાનો જવાબ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ માગ્યો છે. હજુ સુધી આ મામલે ખાસ કોઈ વ્યવસ્થા ઊભી ના કરતા સુપ્રીમને આ મામલે રિપોર્ટ માગ્યો છે

    કેન્દ્ર સરકારને એવું પણ કહેવાયું હતું કે રાજકારણીઓ વિરુદ્ધના કેસો માટે જો કોઈ કોર્ટની રચના કરવામાં આવી હોય તો પડતર કેસોની વિગતો રજૂ કરવામાં આવે.

(8:31 pm IST)