Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરળ પુર તાંડવનું ચિત્ર

કોચી, તા.૨૨ : કેરળમાં વિનાશકારી પુર બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એકબાજુ ૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં પુરમાં મોતનો આંકડો ૨૩૧ સુધી પહોંચી ગયો છે. કેરળ પુર તાંડવનું ચિત્ર નીચે મુજબ છે.

ઓગસ્ટ બાદથી મોતનો આંકડો....................... ૨૩૧

મે બાદથી મોતનો આંકડો............................... ૪૦૬

લાપત્તા લોકોની સંખ્યા..................................... ૩૨

બચાવી લેવાયા લોકો................................ ૪૩૦૦૦

કેન્દ્રની સહાયતા.................................... ૬૦૦ કરોડ

રસ્તાને નુકસાન...................... એક લાખ કિલોમીટર

જિલ્લાઓમાં પુર.............................................. ૧૪

રાહત કેમ્પોમાં લોકો........................... ૧૪.૫૦ લાખ

રાહત કેમ્પોની સંખ્યા.................................. ૩૮૭૯

ઇર્નાકુલમમાં રાહત કેમ્પ................................. ૮૫૦

નદીઓમાં પુર....................................... તમામ ૪૦

હેક્ટરમાં પાકને નુકસાન................... ૪૦૦૦૦ હેક્ટર

મકાન નષ્ટ.............................................. ૨૬૦૦૦

પશુઓના મોત......................................... ૪૬૦૦૦

પોલ્ટ્રીને નુકસાન............................. બે લાખથી વધુ

પુલોને નુકસાન............................................. ૧૩૪

એનડીઆરએફની ટીમ...................................... ૫૮

બચાવ નૌકાઓ................................................ ૩૪

થ્રિસુરમાં એનડીઆરએફ ટીમ............................ ૧૫

ઈર્નાકુલમમાં એનડીઆરએફ ટીમ..................... પાંચ

ઈડુક્કીમાં એનડીઆરએફ ટીમ.......................... ચાર

મલ્લાપુરમમાં એનડીઆરએફ ટીમ.................... ત્રણ

વાયનાર્ડમાં એનડીઆરએફ ટીમ.......................... બે

કોઝીકોડેમાં એનડીઆરએફ ટીમ........................... બે

હેલિકોપ્ટર સેવામાં........................................... ૪૯

મેડિકલ કેમ્પોની સંખ્યા................................ ૩૭૦૦

(7:33 pm IST)