Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મહારાષ્‍ટ્ર સહિત મુંબઇમાં સતત સામાન્‍ય વરસાદઃ ઓગષ્‍ટમાં સરેરાશ કરતા ખુબ ઓછો મુંબઇમાં વરસાદ

મુંબઇઃ છેલ્લા ત્રણેક દિવસથી મુંબઇમાં દરરોજ ધીમી ધારે વરસાદ પડી રહયો છે. ગઇકાલથી આજ સુધીમાં ૨૪ કલાક દરમિયાન ૨૫ મીમી વરસાદ નોંધાયો છે. સામાન્‍ય રીતે ચોમાસામાં દરમહિને ૫૮૭ મીમી મુંબઇમાં વરસાદ પડતો હોય છે. પણ અત્‍યાર સુધીમાં ઓગષ્‍ટમાં માત્ર ૧૫૭ મીમી વરસાદ જ નોંધાયો છે તેમ સ્‍કાયમેટ વેધરે જણાવ્‍યું છે. મહારાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં છુટો છવાયો હળવો-મધ્‍યમ વરસાદ, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહયો છે.

 

 

(6:51 pm IST)