Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરળમાં આવેલ ભયાનક પુરના અસરગ્રસ્તોની વ્હારે મહારાષ્ટ્રના અહેમદ નગર જીલ્લાની સેકસ વર્કરો

અહમદનગરઃ કેરળમાં આવેલા ભયંકર  પુર બાદ અસરગ્રસ્તોની વ્હારે જુદા જુદા લોકો આવી રહયા છે ત્યારે મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાની સેકસ વર્કરો પણ પુર પીડીતોની વ્હારે આવેલ છે અને રૃા. ર૧૦૦૦નું દાન આપ્યું છે. આ મહિનાના અંત સુધીમાં તેઓ ૧ લાખ રૃપીયા એકત્ર કરીને પુરગ્રસ્તોને મદદ કરશે તેમ એનજીઓના પદાધિકારીએ જણાવ્યું હતું.

(4:27 pm IST)