Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ચંદ્રયાન-1થી મળેલા આંકાડાઓ મુજબ ચંદ્ર પર બરફ હોવાની પુષ્ટિ : NASA

વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-1 અંતરિક્ષયાનના આંકાડોને આધારે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રોમાં સૌથી ઠંડા સ્થળ પર પાણી જામી ગયું હોવાની માહિતી મળી છે.

  નાસાએ મંગળવારે તેની જાણકારી આપી છે. ભારતે દસ વર્ષ પહેલા આ અંતરિક્ષયાનનું પ્રક્ષેપણ કર્યું હતું. ઈસરો દ્વારા 2008માં પ્રક્ષેપિત કરવામાં આવેલા ચંદ્રયાન-1 અંતરિક્ષયાન સાથે M3ને મોકલ્યો હતો.

(12:43 pm IST)