Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

યુગાન્ડામાં તોફાનો અટક્યા: 35 હજાર ચરોતરવાસીઓ સહી સલામત હોવાના અહેવાલ

દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા શહેરમાં રાષ્ટ્ર પ્રમુખના વિરોધમાં સાંસદ અને તેના સમર્થકો દ્વારા સોમવારે તોફાનો ફાટી નીકળ્યા હતા. પરંતુ વિદેશીઓ અને 35,000 ચરોતરવાસીઓ સહીસલામત હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ધીમે ધીમે પરિસ્થિતી થાળે પડી રહી છે. જેથી ચિંતા જનક બાબત નથી.પરંતુ થોડી સાવચેતી રાખવી પડે છે. સામરખા ગામના વતની હાલ યુગાન્ડામાં રહેતા ચિંતન પટેલે આ વાત કહી હતી.

(12:33 pm IST)