Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઇરાનએ ઘરઆંગણે ફાઈટર જેટનું નિર્માણ કર્યું : પ્રેસિડન્ટ હસન રુહાનીએ કોકપીટમાંથી નિરીક્ષણ કર્યું

વિદેશોમાંથી શસ્ત્રોની આયાત મોંઘી પડતી હોવાથી ઈરાને જાતે ફાઈટર જેટ નું નિર્માણ કર્યું છે.કોસર નામથી લોન્ચિંગ કરાયેલા આ ફાઈટર જેટની પ્રેસિડન્ટ હસન રુહાનીએ મુલાકાત લીધી હતી તથા કોકપીટમાં બેસી નિરીક્ષણ કર્યું હતું.નિષ્ણાતોના મત મુજબ આ ફાઈટર જેટ યુ.એસ.એફ.-5 ટાઇગર મુજબ બનાવાયું છે.

(12:27 pm IST)