Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જમ્મુ-કાશ્મીરઃ ભાજપના કાર્યકરની હત્યાઃ ત્રાસવાદીઓએ કર્યુ હતુ અપહરણ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતેથી ભાજપના સક્રીય સભ્ય સાબિર અહેમદ બટનો મૃતદેહ મળ્યો છેઃ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છેઃ ગઈકાલે રાત્રે ત્રાસવાદીઓએ ભાજપના જિલ્લા પ્રમુખ સાબીરનું અપહરણ કર્યુ હતું: પઠાણના રહીશ સાબીરે ૨૦૧૪માં ભાજપની ટીકીટ પરથી ચૂંટણી પણ લડી હતીઃ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે

 

(10:34 am IST)