Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશરફે કોર્ટમા હાજર રહેવા રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા માંગી

એક અહેવાલ અનુસાર હાલમાં દુબઇ રહેતા પૂર્વ રાષ્ટ્રપતિ અને સૈન્ય તાનાશાહ પરવેઝ મુશરફે  પાકિસ્તાન અદાલતમાં  હાજર રહેવા બાબતે રાષ્ટ્રપિત સ્ત્તરની સુરક્ષાની માંગણી કરેલ છે.  નવાજ શરીફના નેતૃત્વ વાળી સરકારે  નવેમ્બર  ર૦૦૭ માં કટોકટી લાદેલ અને મુશરફ પર દેશદ્રોહનો કેસ દાખલ કરેલ.

(9:05 am IST)